The Bharatiya
12:48 PM
પ્રેરણાદાયી ટૂંકી વાર્તા
સકારાત્મક ઊર્જા - સ્વામી વિવેકાનંદની પ્રેરણાદાયી વાર્તા
સકારાત્મક ઊર્જા
જીવનમાં સુખ-સમાધાન-શાંતિ અને સમૃદ્ધિ મેળવવી હોય તો, તન-મનમાં સકારાત્મક ઊર્જા ઓતપ્રોત ભરેલી હોવી જોઈએ. આ ઊર્જાથી અશક્ય પણ શક્ય બની જાય છે. આપણને આ જ શીખ આપતી...